Toronto District School Board
Toronto District School Board

Adult Learners

પુખ્તવયનાં શીખનારાઓ

પોતાનાં ક્રેડિટ પ્રોગ્રામ્સ વડે, સામાન્ય અભિરુચિના અભ્યાસક્રમો વડે તેમજ ઈ.એસ.એલ. વર્ગો વડે ટી.ડી.એસ.બી. પુખ્તવયનાંઓને તેમનાં જીવન અને કારકિર્દીના તમામ તબક્કે બજવણી કરે છે.

અમારી સાથે શીખવાનું ચાલુ રાખો!

  1. કાં તો રાત્રી શાળામાં અથવા તો પુખ્તવયની માધ્યમિક શાળામાં માધ્યમિક શાળાની ક્રેડિટ્સ પ્રાપ્ત કરો
  2. અમારા કમ્યુનિટી પ્રોગ્રામ્સમાં ઇતરપ્રવૃત્તિ કરો, સ્વસ્થ રહો, ભાષા શીખો અથવા નવાં કૌશલો પ્રાપ્ત કરો
  3. અમારી રોજગાર સેવાઓનો ઉપયોગ કરો
  4. અંગ્રેજીને પોતાની માતૃભાષા સિવાયની અન્ય ભાષા તરીકે શીખીને તમારું ટી.ઈ.એસ.એલ. સર્ટિફિકેશન મેળવો

 

 

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL