Toronto District School Board
Toronto District School Board

Permits

પરવાનાઓ

જ્યારે શાળાકીય પ્રવૃત્તિઓ માટે ટી.ડી.એસ.બી.ની સવલતોનો ઉપયોગ ન થતો હોય ત્યારે તે સમુદાયના એવા જુસ્સાભેર ઉત્સાહથી ધમધમતો ભાગ બની રહે છે જે સમગ્ર વર્ષ દરમિયાન પોતાના વર્ગખંડોમાં, વ્યાયામશાળાઓમાં અને અન્ય સ્થાનોમાં અનેક સંસ્થાઓ અને એજન્સીઓને આવકારે છે. જગ્યા અને સાધનોની ઉપલબ્ધતા પર અવલંબિત પરવાનાઓને ‘વહેલો તે પહેલો’ના ધોરણને આધારે મંજૂર કરાય છે. સ્વીકૃત અનુસૂચિ મુજબ કિંમત લેવામાં આવે છે.  

પૉલિસી (નીતિ) પી.011 મંડળની સવલતોનો સમુદાય દ્વારા ઉપયોગ (પરવાનાઓ)

પી.આર.666 મંડળની સવલતોનો સમુદાય દ્વારા ઉપયોગ (પરવાનાઓ)

જગ્યાઓના પ્રકારો

  • શાળાઓ
  • રમતગમતનાં મેદાનો
  • પૂલ્સ (હોજો)

અમે ઉચ્ચ ગુણવત્તાની સેવા પૂરી પાડવાનો ધ્યેય સેવીએ છીએ તેમજ તમારી પાસેથી સાંભળવા માટે ઉત્સુક છીએ. કૃપા કરીને ફીડબૅક (પ્રતિક્રિયા) પૂર્ણ કરો અને અમને જણાવો કે અમે કેવુંક કામ કરી રહ્યા છીએ. એકત્રિત કરવામાં આવેલ તમામ માહિતીને ગોપનીય રાખવામાં આવશે.

ફીડબૅક (પ્રતિક્રિયા) પત્રક — સેવાની ગુણવતા

સવલતી સેવાઓની પરવાનગી માટેનું એકમ — સંપર્ક માહિતીઃ

ફોનઃ 416-395-7666

ફૅક્સઃ 416-395-8062

ઈ-મેઈલઃ permits@tdsb.on.ca

 

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL