Toronto District School Board
Toronto District School Board

Find your School

તમારી શાળા શોધો

જે વિદ્યાર્થીઓ ટૉરોન્ટો શહેરની અંદર વસે છે તેમને એ શાળાએ હાજરી આપવાનો અધિકાર છે કે જે તેનાં નિવાસીય સરનામાને બજાવવા માટે પદનામિત કરવામાં આવી છે. પ્રત્યેક નિવાસી સરનામા માટે વેબસાઈટનો ‘‘ફાઈન્ડ યૉર સ્કૂલ’’ (તમારી શાળા શોધો) વિભાગ પદનામિત શાળાઓને નિશ્ચિત કરે છે.

વૈકલ્પિક હાજરી માટેની અરજી કરવા દ્વારા વિદ્યાર્થીઓ પાસે શાળાની બહારની એવી શાળાઓમાં પ્રવેશ-હક માટેની એવી તક છે કે જે તેમના નિવાસીય સરનામાને બજાવવા માટે પદનામિત કરવામાં આવી છે. આ શાળાઓ ખાતેની સ્વીકૃતિ એ જગ્યાની ઉપલબ્ધતા અને કાર્યક્રમની સુગમતાને વિષયાધિન છે. વૈકલ્પિક હાજરી સાથે સંબંધિત કાર્યરીતિઓ, શરતો અને સમયરેખાઓને વૈકલ્પિક હાજરીની નીતિ (માત્ર અંગ્રેજી) તેમજ વૈકલ્પિક હાજરીની પરિચાલન કાર્યરીતિ (માત્ર અંગ્રેજી)માં વર્ણિત કરવામાં આવી છે.

 

 

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL