Toronto District School Board
Toronto District School Board

High School

માધ્યમિક શાળા (હાઈ સ્કૂલ)

ટી.ડી.એસ.બી. સ્થિત એક માધ્યમિક શાળાના વિદ્યાર્થી તરીકે, તમે અકલ્પનીય અનેકવિધ શાળાઓમાં, પ્રોગ્રામ્સમાં તેમજ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકો છો. આફ્રિસેન્ટ્રિક (શાળા)થી લઈને વિશેષિત કળાના કાર્યક્રમોથી લઈને પ્રૌધોગિક વિજ્ઞાન અને શારીરિક વ્યાયામ સુધી, પ્રત્યેક વિદ્યાર્થી માટે અમારી પાસે કંઈક છે તેમજ માધ્યમિક શાળામાં અને તે પછી પણ એક સફળકારક અનુભવ લેવાનો સાચો માર્ગ શોધવામાં અમે તમારી સહાય કરી શકીએ છીએ. 

નેતૃત્વથી લઈને રમતગમત અને ક્લબોમાં સ્વયંસેવક પ્રવૃત્તિઓ કરવા સુધી સામેલ થવા માટે વર્ગખંડની બહાર પણ ઘણી તકો રહેલી છે. તમે જે વાંછના રાખો છો તે બની શકવા માટેનો તમારો માધ્યમિક શાળાનો અનુભવ રહેવાનો છે અને ટી.ડી.એસ.બી. સ્થિત અમે પ્રત્યેક વ્યક્તિગત વિદ્યાર્થીને તમારો જુસ્સો શોધવા અને અનુસરવા માટેની તક પૂરી પાડીએ છીએ.

 

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL